Student Help Line Number : 02832-229075
Last Updated On May 25 2017 11:06AM
[ Printable Version ]



Student Help Line 

Dial  02832 - 229075 for


Your Inquiries, Suggessiotns, Complaints and
to Listen Result on  Phone IVRS based Help Line.

Our Executive will come up with solution to you...

 

કચ્છ યુનિવર્સીટી ની ફોન બેઝ્ડ હેલ્પ લાઈન સેવા નો ઉપયોગ કરવા નીચેના સ્ટેપ ને અનુસરો

૧.  યુનિવર્સીટી નો હેલ્પ લાઈન નંબર ૦૨૮૩૨-૨૨૯૦૭૫ ડાયલ કરો.
૨.  આપની પસંદગી ની ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માની ભાષા પસંદ કરો.
૩. પરિણામ જાણવા માટે  ૧ દબાવો, પૂછપરછ કરવા માટે ૨ દબાવો, ફરિયાદ માટે ૩ દબાવો, સજેસન માટે ૪ દબાવો, અગાઉ ટીકીટ નું સ્ટેટસ જાણવા માટે ૫ દબાવો.
૪. આપ ઉપર માનો વિકલ્પ પસંદ કરી આપના વિકલ્પ મુજબ નો મેસેજ બીપ બાદ રેકોર્ડ કરી શકો છો. ત્યાર બાદ # ની કી દબાવવા થી આપનો મેસેજ રેકોર્ડ થઇ જશે
૫. ટૂંક સમયમાં આપને યુની. ના પ્રતિનિધિ તરફથી પ્રત્યુતર આપવામાં આવશે.