Academics Year 2017-18 Result
Last Updated On Nov 1 2017 3:17PM
[ Printable Version ]



.Use Internet Explorer 6.0 and above for best view. Files are in PDF and EXCEL format

RA = Last date of Reassessment /Re-Checking  D = Digital Mode  ND = Non Digital Mode 
Last date of Reassessment /Re-Checking will be 15 days from Result Declaration Date.


HELP DOCUMENT FOR CBCS RESULT (Click Here)


 

  • જે વિદ્યાર્થીઓ ને પોતાના પરિણામમાં અસંતોષ જણાય તે પોતાના પરિણામનું રી-એસએસમેન્ટ અથવા રી-ચેકિંગ પરિણામ જાહેર થયાના પંદર (૧૫) ચાલુ દિવસો માં કરાવી શકશે. આ માટે ની અરજી કચ્છ યુનિ ની વેબસાઈટ પરથી આપના લોગીન મારફતે જ કરી શકાશે. આ માટે ની ફી ઓનલાઈન ભરવાની રહેશે. રી એસેસમેન્ટ વધુમાં વધુ બે વિષયો માં તથા રી ચેક વધુમાં વધુ ત્રણ વિષયો માં કરી શકાશે. બંને મળી કુલ્લ ત્રણ વિષયો થી વધુ કરાવી શકાશે નહિ. દા.ત. બે વિષયો માં રી એસેસમેન્ટ કરાવેલ હોય તો માત્ર એક જ વિષય માં રી ચેક કરાવી શકાશે.
  • રી ચેક કે રી એસેસમેન્ટ ની અરજી હાર્ડ કોપી માં જમા કરાવવાની રહેતી નથી. ઓનલાઈન અરજી કરી ઓનલાઈન પેમેન્ટ કાર્ય બાદ જવાબ ની રાહ જોવાની રહેશે. ઉતરવહી ની ઝેરોક્ષ માટે ની અરજી (આરટીઆઈ) કર્યા બાદ કાર્યવાહી અંગેના લેટર ની રાહ જોવાની રહેશે.
  •  
  • પરિણામ કેટેગરી તથા પેટર્ન મુજબ ક્રમાંનુંષર તથા તૈયાર થયા મુજબ જાહેર થતાં રહેશે.
  • જે વિદ્યાર્થીઓ આરટીઆઈ અંતર્ગત પોતાની ઉતાર્વાહી ની નકલ  મેળવવા માંગતા હોય તેઓએ પરિણામ જાહેર થયાની તારીખ ના દીન પંદર (૧૫) માં આરટીઆઈ ના નિયત નમુના માં જરૂરી ફી ભરી વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવી તથા નિયત ફી ભરવી.  ત્યારબાદ આવેલ અરજી માન્ય ગણાશે નહી. (ઓક્ટોબર ૨૦૧૬ પછી થી લાગુ). હોલ ટીકીટ ની ઝેરોક્ષ આરટીઆઈ અરજી સાથે જોડવી.  આધાર કાર્ડ, ઈલેકસન કાર્ડ વગેરે માંથી એક ઓળખ કાર્ડ ની ઝેરોક્ષ જોડવી. અરજી ફી ૨૦/- ઓનલાઈન ભરવાની રહેશે તથા ત્યારબાદ ઝેરોક્ષ પાના દીઠ ૨/- મુજબ ચલણ થી ફી ભરવાની રહેશે. રૂબરૂ કોપી આપવામાં આવશે.
  • કોપીકેસ /  ટ્રાન્સફર / ઇન્ટરનલ માર્કસ યુનિ ને મળેલ નહિ હોય તેવા કિસ્સામાં પીઆરએન નંબર નાખવાથી પરિણામ જોઈ શકાશે નહિ. 
  • કોઈ પણ વિદ્યાર્થી નું પરિણામ પીઆરએન નંબર નાખ્યા બાદ જોઈ ન શકાતું હોય તો યુની. પરીક્ષા વિભાગ નો સંપર્ક કરવો.
  • જો વિદ્યાર્થી પોતાના લોગીન નો પાસવર્ડ ભૂલી ગયેલ હોય તો "Forget Password" લીંક માંથી મેળવી શકાશે. યુઝર આઈડી જો ભુલાઈ ગયેલ હોય તો કોલેજ/ભવન/એક્સ્ટર્નલ વિભાગ જે આપને લાગુ પડે ત્યાંથી મેળવી શકાશે.
     

DIGITAL-RESULTS

OCTOBER - DECEMBER 2017 

 
SR. NO. NAME OF COURSE PART
YEAR / SEMESTER
MODE OF LEARNING RESULT
DETAILS
DATE OF DECLARATION / DATE OF EXAM
1 L.L.B REGULAR JUNE 2011  SEMESTER - III REGULAR VIEW DETAILS 30.10.2017