Instructions
જે વિદ્યાર્થીઓ પાસે SPID છે એમણે પોતાનું પરીણામ પોતાના લોગીન મારફતે જોવાનું રહેશે.
જે વિદ્યાર્થીઓ પાસે PRN છે તેઓ એ પોતાનું પરિણામ View Details મારફતે જોવાનું રહેશે.
SPID ધરાવતા વિદ્યાર્થીઓ એ પોતાનું USER ACTIVATE કરવાની રીત:
૧. Open http://kuerp.kskvku.ac.in
૨. પોતાનું Student લોગીન એક્ટીવેટ કરો.
૩. USER Name એ તમારું SPID (Student Permenent Identification Number) છે જે તમારી હોલટીકીટ પર લખેલ છે.
૪. OTP નાખી તમારું લોગીન એકટીવેટ કરો.
૫. ત્યાર બાદ User Name તથા પાસવર્ડ થી લોગીન કરી આપની વિગતો જોઈ શકાશે.
RA = Last date of Reassessment /Re-Checking D = Digital Mode ND = Non Digital Mode
Last Date of Reassessment and Recheck and Photocopy of Answerbook under RTI is 15 days after declaration date of results. HELP DOCUMENT FOR CBCS RESULT (Click here)
-
જે વિદ્યાર્થીઓ ને પોતાના પરિણામમાં અસંતોષ જણાય તે પોતાના પરિણામનું રી-એસએસમેન્ટ અથવા રી-ચેકિંગ પરિણામ જાહેર થયાના પંદર (૧૫) દિવસો માં Online કરાવી શકશે. આ માટે ની અરજી કચ્છ યુનિ ની વેબસાઈટ પરથી આપના લોગીન મારફતે જ કરી શકાશે. આ માટે ની ફી ઓનલાઈન ભરવાની રહેશે. રી એસેસમેન્ટ/રી ચેક તમામ વિષયોની થીએરી પરીક્ષામાં શકાશે. Do Online Application accurately. (Click Here - Student Login)
-
રી-ચેક કે રી-એસેસમેન્ટ ની અરજી હાર્ડ કોપી માં જમા કરાવવાની રહેતી નથી. ઓનલાઈન અરજી કરી ઓનલાઈન પેમેન્ટ કાર્ય બાદ જવાબ ની રાહ જોવાની રહેશે. ઉતરવહી ની ઝેરોક્ષ માટે ની અરજી (આરટીઆઈ) કર્યા બાદ કાર્યવાહી અંગેના લેટર ની રાહ જોવાની રહેશે.
પુનઃ મૂલ્યાંકન માટેના નિયમો માટે અહી ક્લિક કરો. (Click Here - Page 2) -
પરિણામ કેટેગરી તથા પેટર્ન મુજબ ક્રમાંનુંષર તથા તૈયાર થયા મુજબ જાહેર થતાં રહેશે.રી-ચેક કે રી-એસેસમેન્ટના પરિણામો વેબસાઈટ પરજ જાહેર કરવામાં આવશે.
-
જે વિદ્યાર્થીઓ આરટીઆઈ (RTI) અંતર્ગત પોતાની ઉતાર્વાહી ની નકલ મેળવવા માંગતા હોય તેઓએ પરિણામ જાહેર થયાની તારીખ ના દીન પંદર (૧૫) માં આરટીઆઈ (RTI) ના નિયત નમુના માં જરૂરી ફી ભરી વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવી તથા નિયત ફી ભરવી. ત્યારબાદ આવેલ અરજી માન્ય ગણાશે નહી. (ઓક્ટોબર ૨૦૧૬ પછી થી લાગુ). હોલ ટીકીટ ની ઝેરોક્ષ આરટીઆઈ અરજી સાથે જોડવી. આધાર કાર્ડ, ઈલેકસન કાર્ડ વગેરે માંથી એક ઓળખ કાર્ડ ની ઝેરોક્ષ જોડવી. અરજી ફી ૨૦/- ઓનલાઈન ભરવાની રહેશે તથા ત્યારબાદ ઝેરોક્ષ પાના દીઠ ૨/- મુજબ ચલણ થી ફી ભરવાની રહેશે. રૂબરૂ કોપી આપવામાં આવશે.
-
કોપીકેસ / ટ્રાન્સફર / ઇન્ટરનલ માર્કસ યુનિ ને મળેલ નહિ હોય તેવા કિસ્સામાં પીઆરએન નંબર નાખવાથી પરિણામ જોઈ શકાશે નહિ.
- જો વિદ્યાર્થી પોતાના લોગીન નો પાસવર્ડ ભૂલી ગયેલ હોય તો "Forget Password" લીંક માંથી મેળવી શકાશે. યુઝર આઈડી જો ભુલાઈ ગયેલ હોય તો કોલેજ/ભવન/એક્સ્ટર્નલ વિભાગ જે આપને લાગુ પડે ત્યાંથી મેળવી શકાશે.
ખાસ સુચના : કોઈ પરિણામ જોઈ શકાય નહિ કે ટેકનીકલ પ્રોબ્લેમ જણાય તેવા કિસ્સામાં પરીક્ષા વિભાગ / કોમ્પ્યુટર વિભાગનો તરત સંપર્ક કરવો તથા સમસ્યા અરજી સ્વરૂપે અચૂક જણાવવી.
Online Exam તથા Supplementary Exam માટે રીચેકીંગ તથા રી-એસેસમેન્ટ થઇ શકશે નહીં માત્ર ઉત્તરવહી મેળવવા માટે સમય મર્યાદામાં RTI કરી શકાશે.
Use Internet Explorer 6.0 and above for best view. Files are in PDF and EXCEL format